February 2024

માતૃ-પિતૃ પૂજન દિવસ

       શ્રીમતી એસ.એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ હંમેશા બાળકોનો સર્વાંગી વિકાસ માટે ભારતીય સંસ્કૃતિના દરેક વાર – ત્યોહારની ઉજવણી કરી વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંયમ અને ચારિત્ર્યનું નિર્માણ કરે છે. આ ઉપક્રમે તારીખ 14/02/2024 ને વસંત પંચમીના દિવસે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંદાજિત 70 જેટલા વિદ્યાર્થીઓના વાલી મિત્રોએ ઉત્સાહભેર …

માતૃ-પિતૃ પૂજન દિવસ Read More »

Matru Pitru Vandana

सर्वतीर्थमयी माता, सर्वदेवमयः पिताः । मातरं पितरं तस्मात्, सर्वयलेन पूजयेत् ।। માતા બધા જ તીર્થોથી યુક્ત હોય છે, એટલે કે માતામાં જ બધા તીર્થ સમાયેલાં છે. પિતા બધા દેવતાઓનું સ્વરૂપ છે. એટલે, માતા-પિતા દરેક પ્રકારે પૂજનીય છે. માતા બધા જ તીર્થોથી યુક્ત હોય છે, એટલે કે માતામાં જ બધા તીર્થ સમાયેલાં છે. પિતા બધા દેવતાઓનું …

Matru Pitru Vandana Read More »

વિશ્વ રેડિયો દિવસ

       13 ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ રેડિયો દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વ રેડિયો દિવસ અભિવ્યક્તિની સ્વતંત્રતા, જાહેર ચર્ચા અને શિક્ષણના પ્રસારમાં રેડિયોના મહત્વને સમજાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2011માં યુનેસ્કોના સભ્ય દેશો દ્વારા આ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો, 2012માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા તેને અપનાવવામાં આવ્યો હતો. આ પછી …

વિશ્વ રેડિયો દિવસ Read More »

સરસ્વતી પ્રાગટ્ય દિવસ: વસંત પંચમી

सरस्वति महाभागे विद्ये कमललोचने । विद्यारूपे विशालाक्षि विद्यां देहि नमोऽस्तु ते ॥ अर्थ  :  हे महाभाग्यवती ज्ञानरूपा कमल के समान विशाल नेत्र वाली, ज्ञानदात्री सरस्वती ! मुझको विद्या दो, मैं आपको प्रणाम करता हूँ । “પ્રકૃતિનો ઉત્સવ એટલે વસંત ઋતુ.” વસંત પંચમી એટલે કે મહા મહિનાની શુક્લ પક્ષની પાંચમ નો દિવસ.‘વસંત પંચમી’ એટલે જ વસંતોત્સવ …

સરસ્વતી પ્રાગટ્ય દિવસ: વસંત પંચમી Read More »

શિક્ષક કેવા હોવા જોઈએ ?

           હરે કૃષ્ણ એમ તો આપણે બધા શ્રીમાન ચંદ્ર ગોવિંદદાસ પ્રભુજી થી પરિચિત છીએ પણ છતાંય હું એમનો પરિચય ટૂંકમાં કરાવું.ચંદ્ર ગોવિંદ દાસ પ્રભુજી જેવો મૂળ સૌરાષ્ટ્રથી છે ગઢડા તાલુકાના પીપળ ગામ થી છે અનેતેઓ આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ સાથે 18 વર્ષથી જોડાયેલા છે  એમણે શીલ પ્રભુપાદજીનો આશ્રય લઈ એમને એમના જીવનને પ્રચારની અંદર સમર્પિત કર્યા …

શિક્ષક કેવા હોવા જોઈએ ? Read More »