March 2024

Enhancing Educator Skills through Warli Art Workshop

Add Your Heading Text Here શિક્ષકો માટે વર્કશોપનું આયોજન એ સર્જનાત્મકતા, સાંસ્કૃતિક કદર અને નવીન શિક્ષણ પદ્ધતિઓને ઉત્તેજન આપી શકે છે, જે તેમની કૌશલ્યને વધારવા અને વિદ્યાર્થીઓને દૃષ્ટિની આકર્ષક રીતે જોડવા માટે એક અનન્ય માર્ગ પ્રદાન કરે છે. શિક્ષકની સર્જનાત્મકતાને ઉત્તેજન આપવા માટે ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગ, ઉત્રાણ ખાતે વર્લી આર્ટ વૉર્કશોપનું આયોજન કરવામાં આવ્યું …

Enhancing Educator Skills through Warli Art Workshop Read More »

વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ – ૨૦૨૩-૨૪

ઈનામ વિતરણ એ શાળા ના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં નો એક ભાગ ગણાય છે . આ કાર્યક્રમ ને સંસ્થાની યાદગાર ઘટના માનવામાં આવે છે . સામાન્ય રીતે ઇનામ વિતરણનો કાર્યક્રમ પરીક્ષા ના થોડા દિવસો પહેલા જ યોજવામાં આવે છે જે શૈક્ષણિક વર્ષના અંતિમ ભાગને નિર્દેશિત કરે છે.   આ કાર્યક્રમની શરૂઆત આપણી શાળાના ઉપાચાર્ય શ્રી રીટાબેન ચોવટીયા …

વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ – ૨૦૨૩-૨૪ Read More »

ઇન્ટરનેશનલ વુમન્સ ડે સેલિબ્રેશન -2024

 એવું કહેવાય છે કે સ્ત્રી ઇચ્છે તો શું કરી શકતી નથી, તે માતા છે, ગૃહિણી છે, વેપારી છે, શિક્ષક છે, ડૉક્ટર છે, એન્જિનિયર છે, પોલીસ છે, શું નથી. મહિલા દિવસ મહિલાઓની આ ભાવનાને સલામ કરે છે. આ દિવસ આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલાઓની સફળતા, નિશ્ચય, સશક્તિકરણ અને સિદ્ધિઓની ઉજવણી કરે છે. મહિલાઓ સાથે થતા અન્યાય પર અવાજ …

ઇન્ટરનેશનલ વુમન્સ ડે સેલિબ્રેશન -2024 Read More »

વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ ૨૦૨૪

       દરેક શાળામાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનો કરવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓમાં રહેલ વિવિધ સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે. વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ખીલવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, રમતો, સ્પર્ધાઓ, સહઅભ્યાસ પ્રવૃતિઓ, વિવિધ પરીક્ષાઓ વગેરેનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાના રસ, રુચિ, શક્તિ પ્રમાણે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ પણ લે છે અને યોગ્ય પ્રથમ, …

વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ ૨૦૨૪ Read More »

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: સશક્તિકરણ, સમાનતા અને પ્રગતિ

“સ્ત્રીત્વથી સર્જન શક્તિ નીખરી બાળકોમાં સંસ્કાર સિંચતી નારી, ઘરમાં વસંતની બહાર ખીલવતી નાના મોટા સૌની કાળજી રાખતી નારી, કુશળ ગૃહિણી ને વીરાંગના હો માતા સદા સિદ્ધી મેળવતી નારી, આ સંસારને પૂર્ણ બનાવતી નારી. સ્ત્રી મતલબ સોંદર્ય, શ્રદ્ધા અને શક્તિ.સ્ત્રી કુટુંબને સકારાત્મક બનવાની પ્રેરણા પૂરી પાડે છે.સ્ત્રીત્વને સન્માનવા દર વર્ષે ૮ માર્ચ ના રોજ ‘આંતરરાષ્ટ્રીય મહિલા …

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: સશક્તિકરણ, સમાનતા અને પ્રગતિ Read More »