April 2024
શાળાના નવા સત્રની શરૂઆત
શાળા જીવન તેના જીવનમાં અતિ મહત્વનું એટલા માટે છે કે તેના કારણે જીવનનું ભાથુ, શિસ્ત, વ્યવસ્થા જેવા ઘણાં જીવન મૂલ્યોનું શિક્ષણ તેને મળતુ હોય છે. જ્ઞાન સત્રનાં આરંભના ત્રણ ચાર દિવસના અનુભવોથી બાળકના રૂટીંગ જીવનમાં બદલાવ જોવા મળતો હોય છે. શાળા એ એવી જગ્યા છે જ્યાં યુવાનો શિક્ષિત અને તૈયાર પુખ્ત બનવા …
માર્ગદર્શન સેમીનાર
આજરોજ તા. ૧૨/૦૪/૨૦૨૪ ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે એક સુંદર મોટીવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં શાળાના ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને અતિથિ વિશેષ તરીકે શ્રી જ્યોતીરભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. કે જેઓ માલીબા યુનિવર્સિટીમાં …
“Shining Stars: Celebrating Excellence at GVU Prep Section
“Empowering Tomorrow’s Leaders: Nurturing Excellence, Inspiring Brilliance.”ઇનામ વિતરણ એ બાળકોના સારા વર્તનને પ્રોત્સાહિત કરવાનો અને સ્પર્ધાત્મક ભાવના કેળવવાનો એક માર્ગ છે. આ જ કારણ છે કે અમે દર વર્ષે બાળકોને પ્રોત્સાહિત કરવા આવા પ્રસંગનું આયોજન કરીએ છે અને આ પ્રસંગનું આયોજન કરવાનો અમને ખૂબ જ આનંદ અને ગર્વ છે. અમે ગજેરા વિદ્યાભવન, અમારા બાળકોના સર્વાંગી …
“Shining Stars: Celebrating Excellence at GVU Prep Section Read More »
E-Newsletter – Marvelous March – 2023-24
શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪ નું નવમું ઈ-ન્યુઝ લેટર પ્રકાશિત કરતા આનંદની અનુભૂતિ થાય છે. ઈ-ન્યુઝ પ્રકાશિત કરવાનો મુખ્ય હેતુ એ છે કે વાલીશ્રીઓને દરેક પ્રવૃતિઓ, સ્પર્ધા, પ્રસંગો અને બાળકો સંબંધિત માહિતી વિશે માહિતગાર થાય. બાળકોની પ્રગતિમાં વાલી, શિક્ષક અને બાળકોની સખત મહેનત પ્રદર્શિત કરવાનો છે તો પ્રસ્તુત છે ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગ દ્વારા માર્ચ – ૨૦૨૩-૨૪ ન્યુઝ …
Kinder Gajerians’ Adventurous Evening Out
“એડવેન્ચર કેમ્પ એ એક એવી જગ્યા છે જ્યાં બાળકો મનભરીને મુક્તપણે રમે છે, જીવનભરની મિત્રો સાથેની યાદો બનાવે છે. “ બાળકના આત્મવિશ્વાસને વધારવા માટે એડવેન્ચર કેમ્પ એ એક ઉત્તમ જગ્યા છે. બાળકને નવા લોકો, સ્થાનો અને રુચિઓ સાથે પરિચય કરાવીને અને તેમને નવી વસ્તુઓ અજમાવવા, નવા મિત્રો બનાવવા અને નવી કુશળતા શીખવા માટે પ્રોત્સાહિત કરીને, …