નેશનલ સ્પોર્ટ્સ ડે – ૨૦૨૪
આપણા દેશમાં દર વર્ષે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે. 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસ મનાવવાનું કારણ એ છે, કે આ દિવસે આપણા દેશના મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મદિવસ આવે છે. મેજર ધ્યાનચંદે રમતગમતમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા આપણા દેશનું નામ ખૂબ રોશન કર્યું છે, તેથી જ તેમનો જન્મદિવસ રાષ્ટ્રીય …