September 2024

દેશભક્તિ ગીત સ્પર્ધા

       દેશ પ્રત્યે ભક્તિ રજૂ કરવાના બે જ દિવસો આવે છે 15 મી ઓગષ્ટ જ્યારે આપણે અંગ્રેજોના રૂપકમાં માનવભક્ષી જીવના બંધનની સાકળ તોડીને સ્વતંત્ર થયા હતા અને 26 મી જાન્યુઆરીએ ભારતનું બંધારણ નક્કી થયું હતું… પછી દૈનિક પોતાના દરેક પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. આપણું ભવિષ્ય એટલે કે ફૂલ રૂપક બાળકોમાં દેશભક્તિ …

દેશભક્તિ ગીત સ્પર્ધા Read More »

વાલી મીટીંગ – ઓગસ્ટ

       તા.૧૦/૦૮/૨૦૨૪ ના રોજ શાળા કક્ષાએ વિદ્યાર્થીના સામાજિક, નૈતિક વિકાસ હેતુસર સુંદર વાલી મિટિંગનું  આયોજન કરવામાં આવ્યું હતું તેમાં છેલ્લે લેવાયેલી વિકલી ટેસ્ટના પેપરો અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ અને તેમાં રહેલી કચાસ વિશે વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીની ઉતરોતર પ્રગતિ કઈ રીતે વધે તેના વિશે પણ ઊંડાણ પૂર્વક માહિતીથી વાલીઓને અવગત …

વાલી મીટીંગ – ઓગસ્ટ Read More »

માનવસેવા આશ્રમની મુલાકાત

       આપણા ઘરનું હૃદય એટલે આપણા ઘરના મોભી. વડીલો જેમ સમગ્ર ઘરનું સંચાલન કુશળતાથી કરતા હોય છે. આવા જ સરળ, નિખાલસ, મૃદુભાષી, સ્પષ્ટવ્રકતા, ખાંતીલા,અને અમારા ગજેરા શાળા પરિવારની દોર જેમના હાથમાં છે. જેમના નેતૃત્વ હેઠળ ગજેરા શાળા પરિવારનું વટ વૃક્ષ ખુબ જ મહાકાય રીતે ફૂલી-ફાલીરહ્યું છે. એવા શ્રી ચુનીભાઇ ગજેરા સાહેબ ના જન્મદિવસની …

માનવસેવા આશ્રમની મુલાકાત Read More »

ચંદ્રયાન-3 લોન્ચડે

       આપણો દેશ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યો છે. આજે ભારત વિજ્ઞાન ક્ષેત્રે અન્ય દેશોને પડકાર આપવા માટે સક્ષમ છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ચંદ્રયાન 3. 14  જુલાઈ 2023 એટલે ચંદ્રયાન લોન્ચ ડે.આ દિવસ અંતર્ગત આજે ગજેરા વિદ્યાભવન,ઉત્રાણ, કોન્ફરન્સ હોલમાં સેમીનાર યોજાયો જેમાં મુખ્ય અતિથિ તરીકે એક કવિ, કેળવણીકાર,નિવૃત્ત …

ચંદ્રયાન-3 લોન્ચડે Read More »

જગન્નાથ રથયાત્રા

       જગન્નાથ યાત્રા”, જેને રથયાત્રા અથવા રથ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના દરિયાકાંઠાના રાજ્ય ઓડિશામાં ઉજવાતા સૌથી પવિત્ર અને ભવ્ય હિન્દુ તહેવારોમાંનો એક છે.  મૂળભૂત રીતે, તે એક વાર્ષિક ધાર્મિક શોભાયાત્રા છે જેમાં ભગવાન જગન્નાથની ઔપચારિક યાત્રા, તેમના ભાઈ બહેનો ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા સાથે, હજારો ભક્તો દ્વારા ખેંચવામાં …

જગન્નાથ રથયાત્રા Read More »

પરમ પૂજ્ય શ્રી હરિ બાપાની પુણ્યતિથિ

       દરેક વ્યકિતના જીવનમાં માતા પિતાનું મૂલ્ય અનેરું હોય છે. એજ પ્રમાણે સો વર્ષે પણ સાકર જે રીતે મીઠી લાગે છે તે મુજબ કંઈ વ્યક્તિ એવુ ના ઝંખતી હોય કે તેના મા -બાપ ની છત્રછાયા તેમના પર અવિરત વહેતી ના રહે? દરેક વ્યક્તિ આજીવન માતા પિતાનો ઋણી રહેતો હોય છે. કારણ કે માતાપિતા …

પરમ પૂજ્ય શ્રી હરિ બાપાની પુણ્યતિથિ Read More »