વાલી મીટીંગ : જુલાઈ ૨૦૨૪
શાળા વિદ્યાર્થીઓના જીવનનો મહત્વનો અને જરૂરી પડાવ છે. વિદ્યાર્થી શાળામાં પોતાના જીવનઘડતરના પાઠ શીખે છે. અનેક પ્રવૃત્તિઓ દ્વારા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓમાં રહેલી વિશિષ્ટ શક્તિ અને સુષુપ્ત શક્તિ બંનેને જાણી-વિચારીને વિદ્યાર્થીઓને જણાવે છે. પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ વધારે મૂંઝવણ અનુભવે, વિદ્યાર્થીઓ ક્યાં વિષયમાં વધારે મહેનતની જરૂર છે અને વિદ્યાર્થી વધારેમાં વધારે સારી રીતે કેમ …