ગુરુપૂર્ણિમા
“ગુરુ તેને ઉપકાર કા કૈસે ચુકાઉ મેં મોલ, લાખ કિંમતી ધન ભલા, ગુરુ હૈ મેરા અણમોલ.” ગુરુપૂર્ણિમા એટલે જ્ઞાનપૂર્ણિમા, સંસ્કારપૂર્ણિમા, સંસ્કૃતિપૂર્ણિમા અને અસ્મિતાપૂર્ણિમા. ગુરુના મહત્ત્વને સમજવાનો અને સ્વીકારવાનો ગુરુમહિમા ગાવાનો, ગુરુના ગુણોને ગ્રહણ કરવાનો, ગુરુમાં આસ્થા પ્રસ્થાપિત કરવાનો, ગુરુના ઋણને સ્વીકારવાનો, ગુરુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવાનો, ગુરુત્વ-ગુરુતાનો સાક્ષાત્કાર કરવાનો અને ગુરુદક્ષિણા આપવાનો અવસર એટલે ગુરુપૂર્ણિમા. “ગુરુ […]