ટેલેન્ટ શો અને પોટરી સેશન
તા. ૯/૧૦/૨૦૨૪ ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ માં સુનિતા મેકર્સસ્પેસ અંતર્ગત ‘ટેલેન્ટ શો’ અને ‘પોટરી સેશન’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ પોતાના અલગ અલગ કૌશલ્ય, કૃતિઓ, આવડતો અને કલાનું પ્રદર્શન કર્યું હતું. ટેલેન્ટ શોઝ તેવા પ્લેટફોર્મ્સ છે જે વ્યક્તિઓના અનોખા ટેલેન્ટને પ્રદર્શિત કરવા માટે ઉત્સાહભર્યા અને […]
ટેલેન્ટ શો અને પોટરી સેશન Read More »