World AIDS day
વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે 01 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ તમામ ઉંમરના લોકોમાં એઇડ્સ વિશે જાગૃતિ લાવવાનો છે. WHO એ સૌ પ્રથમ ઓગસ્ટ 1987 માં વૈશ્વિક સ્તરે આ વિશેષ દિવસની ઉજવણી શરૂ કરી હતી. તેની ઉજવણી 1988માં શરૂ થઈ હતી. વિશ્વ એઈડ્સ દિવસ …