ગ્રુપ ચર્ચા – વિશ્વ ટેલીવિઝન દિવસ
વિશ્વ ટેલીવિઝન દિવસ દર વર્ષે 21 નવેમ્બરે ઉજવવામાં આવે છે, જે વિશ્વભરમાં ટેલીવિઝનની મહત્તાને ઉજાગર કરે છે. ટેલીવિઝન માત્ર મનોરંજનનું માધ્યમ જ નથી, પણ તે માહિતી, શિક્ષણ અને જગતને જોડવાનું મજબૂત સાધન છે. 1996માં સંયુક્ત રાષ્ટ્રસંઘે પ્રથમ વખત વિશ્વ ટેલીવિઝન દિવસ ઉજવ્યો. આ દિવસ ટેલીવિઝનના વૈશ્વિક પ્રભાવને માન્યતા આપે છે, કારણ કે …