World Computer Literacy Day

       વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ (World Computer Literacy Day) દર વર્ષે 2 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ વિશ્વભરમાં લોકોને તાજેતરના ટેક્નોલોજી વિશે જાગૃત કરવો અને કમ્પ્યુટર અને ડિજિટલ સાધનોના ઉપયોગમાં નિપુણતા વધારવી છે. કમ્પ્યુટર સાક્ષરતા: શું છે તેનો અર્થ?       કમ્પ્યુટર સાક્ષરતા એ એવો જ્ઞાન છે જે વ્યક્તિને […]

World Computer Literacy Day Read More »