વાલી મીટીંગ : જાન્યુઆરી
તારીખ ૧૧/૦૧/૨૦૨૫, શનિવારના રોજ શાળા કક્ષાએ વિદ્યાર્થીના સામાજિક, નૈતિક વિકાસ હેતુસર સુંદર વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં છેલ્લે લેવાયેલી યુનિટ ટેસ્ટના પેપરો બતાવવામાં આવ્યા હતા અને પરિણામ આપવામાં આવ્યું હતુંઅને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે અને તેમાં રહેલી કચાસ વિશે વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીની ઉતરોતર પ્રગતિ કઈ રીતે …