વાલી મીટીંગ : માર્ચ ૨૦૨૫
વાલી અને શિક્ષકોનો સમન્વય એટલે બાળકોનો ઉત્તમવિકાસ તેનું એક માધ્યમ વાલ મીટીંગ છે. તા. ૦૮/૦૩/૨૦૨૫ ના રોજ શાળા કક્ષાએ વિદ્યાર્થીના સામાજિક, નૈતિક વિકાસ હેતુસર સુંદર વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વાર્ષિક પરીક્ષાનું આયોજન અને તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે વાલી મીટીંગનું આયોજન થયેલું હતું અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે અને તેમાં …