Faculty Development Program : Education is resilient training is robust
ગજેરા વિદ્યાભવનમાં દર વર્ષે શાળાના તમામ શૈક્ષણિક સ્ટાફને બાળકોના શિક્ષણમાં સુધારો લાવી શકાય અને અપડેટ કરી શકાય તે માટે ગજેરા વિદ્યાભવનના દરેક શાખાઓના શિક્ષક મિત્રોનો મોટીવેશનલ સેમિનાર વર્ષના શરૂઆતમાં યોજવામાં આવે છે જેના ભાગરૂપે તા.૩૦/૦૫/૨૦૨૫, શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય […]
Faculty Development Program : Education is resilient training is robust Read More »