July 2025

શાળાના પ્રતિનિધિ મંડળ સન્માન સમારોહ (Investiture Ceremony 2025)

       શાળા એ માત્ર શૈક્ષણિક જ્ઞાનનું કેન્દ્ર નથી, પરંતુ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસનું મંચ પણ છે. એવું જ એક વિશિષ્ટ અવસર એટલે કે ‘Investiture Ceremony 2025-26’, જે દર વર્ષે યોજાતી આ ઔપચારિક વિધિ વિદ્યાર્થીઓને જવાબદારી સોંપવા માટે આયોજિત કરવામાં આવે છે.        આજરોજ વિક્રમ સંવત ૨૦૮૨ ને ૫ જુલાઈ ,શનિવાર ને અષાઢ […]

શાળાના પ્રતિનિધિ મંડળ સન્માન સમારોહ (Investiture Ceremony 2025) Read More »

વિદ્યાર્થી પ્રેરણાનું પ્રતિબિંબ

આજરોજ શ્રીમતી એસ. એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણના ટ્રસ્ટીશ્રી અને માર્ગદર્શક એવા ચુનીભાઈ ગજેરાના જન્મદિનની Student day તરીકે ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓને રંગોની ઓળખ  થાય એ હેતુસર ધોરણ 1 અને 2 માં રંગપૂરણીની પ્રવૃત્તિ અને ધોરણ 3 થી 8 માં બર્થ ડે કાર્ડ મેકિંગની પ્રવૃત્તિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. Student dayની ઉજવણી દર વર્ષે

વિદ્યાર્થી પ્રેરણાનું પ્રતિબિંબ Read More »

મોહરમ : ત્યાગ અને આસ્થાનો પવિત્ર તહેવાર

       મોહરમ ઈસ્લામી કેલેન્ડરનો પ્રથમ મહિનો છે અને મુસ્લિમ સમાજ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ તહેવાર દુઃખ અને શોક પ્રગટાવવાનો દિવસ છે, ખાસ કરીને શીયા મુસ્લિમો માટે. મોહરમના 10મા દિવસને “આશુરા” કહેવાય છે, જે દિવસે ઈમામ હુસૈન રઝિ. અને તેમના સાથીદારોને કરબલાની યુદ્ધભૂમિમાં શહીદી મળી હતી.        ઈમામ હુસૈન, જે

મોહરમ : ત્યાગ અને આસ્થાનો પવિત્ર તહેવાર Read More »