August 2025

રક્ષાનું વચન અને પ્રેમનું પ્રતિક

કાચા દોરાથી પાકી દોરી છે રાખડી , પ્રેમ અને મીઠી મજાક મસ્તીની હોડ છે રાખડી , ભાઇનાં લાંબા આયુષ્યની પ્રાર્થના છે રાખડી ,બહેનના પ્રેમનું પવિત્ર બંધન છે રાખડી .આપણી ભારતીય સંસ્કૃતિમાં બધા જ તહેવારો લોકો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે . આ તહેવારો ખૂબ જ આનંદથી આપણે ઉજવીએ છીએ .એમાં આજે આપણે હિન્દુ ધર્મના સૌથી  […]

રક્ષાનું વચન અને પ્રેમનું પ્રતિક Read More »

સ્વતંત્રતાની દિશામાં એક સશક્ત પગલું

भारत छोड़ो आंदोलन का, बजा आज ही शंख था , राष्ट्रपिता ने दिया देश को, नारा एक प्रचंड था , लेंगे आज़ादी या तो,प्राण त्याग देंगे हम सब , अंग्रेज़ी शासन के पतन का,आज हुआ आरम्भ था। બ્રિટિશ સરકારે હિન્દના નેતાઓને મનાવી લેવા ઈસવીસન 1945 માં ‘ ક્રિપ્સ મિશન ‘ ને ભારત મોકલ્યું. ક્રિપ્સ મિશન

સ્વતંત્રતાની દિશામાં એક સશક્ત પગલું Read More »

પુસ્તક સાથેની વિચારયાત્રા

જિંદગીમાં જ્ઞાન પ્રગટાવે છે પુસ્તક, સાથ જીવનને મહેકાવે છે પુસ્તક.                આધુનિક સમયમાં આજે માણસ સતત દોડતો રહેલો છે. તેમની પાસે સમયનો અભાવ છે. ઘણા લોકો તો કહે છે ભાઈ મરવાનો પણ સમય નથી તેવા યુગમાં પુસ્તકો જોડે મૈત્રી કરવી કઠીન છે. ‘સંગ તેવો રંગ’ એ કહેવત પ્રમાણે આજનો માનવી પુસ્તકોની બાબતમાં પણ પડે

પુસ્તક સાથેની વિચારયાત્રા Read More »

સંસ્કૃત – જ્ઞાનનું અમૂલ્ય ભંડાર

ભારત વિવિધતામાં એકતા ધરાવતો સુંદર દેશ છે. જ્યાં જુદા જુદા પ્રદેશો પ્રમાણે હજારો ભાષા અને બોલીઓ બોલવામાં આવે છે. જે ભાષાઓમાં મુખ્ય મધુર તેમજ દિવ્ય દેવ ભાષા સંસ્કૃત છે ભારતની બધી જ ભાષાઓની જનની કહી શકાય એવી ભાષા સંસ્કૃત છે.                 વિશ્વ સંસ્કૃત દિવસ, જેને વિશ્વ-સંસ્કૃત-દિનમ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ પ્રાચીન

સંસ્કૃત – જ્ઞાનનું અમૂલ્ય ભંડાર Read More »

રક્ષાબંધન : પ્રેમ અને રક્ષણનો પાવન તહેવાર

    ભારત દેશે સંસ્કૃતિ અને સંબંધોની ગાથાઓ લખી છે, અને તેમાં પણ ભાઈ-બહેનના ઋણાનુબંધને ઉજવતો તહેવાર “રક્ષાબંધન” એક અનોખું સ્થાન ધરાવે છે. રક્ષાબંધન એ માત્ર એક તહેવાર નહીં, પણ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના વચનનું પવિત્ર બંધન છે.       રક્ષાબંધનનો અર્થ અને પરંપરા : “રક્ષાબંધન” શબ્દનો અર્થ છે “રક્ષણનું બંધન”. દરેક

રક્ષાબંધન : પ્રેમ અને રક્ષણનો પાવન તહેવાર Read More »

વિશ્વ સંસ્કૃત દિવસ

        “संस्कृतं नाम दैवी वाक् अन्वाख्याता महर्षिभिः। वेदादि सर्वशास्त्राणि तस्मादेव प्रवर्त्तिताः॥” અર્થ: સંસ્કૃત એ દેવવાણી છે, જેને મહર્ષિઓએ જાહેર કરી છે. વેદો સહિત સર્વ શાસ્ત્રો સંસ્કૃત ભાષા પરથી ઉત્પન્ન થયેલ છે.        વિશ્વ સંસ્કૃત દિવસ દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. સંસ્કૃત એ ભારતની સૌથી જૂની ભાષા છે, લગભગ તમામ વેદો

વિશ્વ સંસ્કૃત દિવસ Read More »