શિક્ષક દિવસ -જ્ઞાનના દીપ પ્રગટાવનાર ગુરૂજનને નમન .
“શિક્ષક એ દીવો છે જે પોતે બળીને અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે. ” દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષકનું સ્થાન ખૂબ જ વિશેષ હોય છે. માતા પિતા પછી જો આપણને સાચો માર્ગદર્શન કરે છે તો એક શિક્ષક જ છેશિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતા નથી તેઓ જીવન જીવવાની કળા પણ શીખવે છે . માનવ જીવનમાં […]
શિક્ષક દિવસ -જ્ઞાનના દીપ પ્રગટાવનાર ગુરૂજનને નમન . Read More »