પ્રથમ સામયિક પરીક્ષા : જ્ઞાન અને પ્રગતિનો પ્રથમ પડાવ
ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન પ્રથમ સામાયિક પરીક્ષા ખૂબ જ શિસ્તબદ્ધ અને આયોજનબદ્ધ રીતે યોજાઈ. વિદ્યાર્થીઓના અભ્યાસનું મૂલ્યાંકન થાય અને તેઓએ અત્યાર સુધીમાં શીખેલા વિષયોનું પુનરાવર્તન થાય એ હેતુસર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. પરીક્ષા નિર્ધારિત સમયપત્રક અનુસાર ધોરણ 9 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે લેવામાં આવી. શાળા સંચાલન […]
પ્રથમ સામયિક પરીક્ષા : જ્ઞાન અને પ્રગતિનો પ્રથમ પડાવ Read More »





