September 2025

હવન – પવિત્રતા અને સકારાત્મક ઊર્જાનો સંદેશ

       અમારી શાળામાં શૈક્ષણિક સાથે સાથે આધ્યાત્મિક વિકાસને પણ વિશેષ સ્થાન આપવામાં આવે છે. તેના ભાગરૂપે, આજ રોજ શાળામાં હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. હવન એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ જીવનમાં સકારાત્મક ઊર્જા, પવિત્રતા અને એકતાનો સંદેશ આપતું સાધન છે. હવન અથવા યજ્ઞ એ વૈદિક પરંપરાનો એક અગત્યનો સંસ્કાર છે. તેમાં […]

હવન – પવિત્રતા અને સકારાત્મક ઊર્જાનો સંદેશ Read More »

વાલી મિટીંગ : બાળ વિકાસ માટેનો સેતુ

     આજરોજ તા. ૦૫/૦૯/૨૦૨૫, શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે માસિક વાલી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો- ૯થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓ એ સાથે વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વાલી-શિક્ષક મિટીંગ : અર્ધવાર્ષિક પરીક્ષા ની મહત્વપૂર્ણ કડી      શિક્ષણની પ્રક્રિયામાં વાલી-શિક્ષક PEM ખૂબ જ અગત્યની કડી છે. અર્ધવાર્ષિક પરીક્ષા શરૂ થતા પહેલા

વાલી મિટીંગ : બાળ વિકાસ માટેનો સેતુ Read More »

શિક્ષક દિન : શિક્ષકોને સમર્પિત એક અનોખો દિવસ

         ભારત દેશમાં શિક્ષક દિન દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના મહાન શિક્ષણશાસ્ત્રી, તત્ત્વજ્ઞાની અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં મનાવવામાં આવે છે. તેમણે પોતાના જીવન દ્વારા શિક્ષકની મહત્તા, શિક્ષણનું મૂલ્ય અને સમાજની પ્રગતિમાં શિક્ષકની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.       તાઃ 5/09/2025 ને શુક્રવારના

શિક્ષક દિન : શિક્ષકોને સમર્પિત એક અનોખો દિવસ Read More »