“ જનસંચારના નવનિર્માણનો જયઘોષ”
ડિસેમ્બર 1996માં યુનાઇટેડ નેશન જનરલ અસેમ્બલીએ 21 નવેમ્બરને વર્લ્ડ ટેલિવિઝન ડેની રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. આ કોઇ મોટો દિવસ નથી. પરંતુ ગ્લોબલ કમ્યુનિકેશનનું પ્રતિક ગણાઇ રહ્યું છે. આ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે એટલે કે 21 નવેમ્બર 2025ના રોજ સમગ્ર વિશ્વમાં ટેલિવિઝન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ટેલિવિઝન એ […]
“ જનસંચારના નવનિર્માણનો જયઘોષ” Read More »




