વિશ્વ યુવા દિવસ
” મનથી રહે જે બલવાન, છેલ્લો શ્વાસ કહે યુવાન. “ કોઈપણ દેશ કે સમાજની સૌથી મોટી સંપત્તિ છે માનવ સંસાધન. તેમાં પણ ખાસ કરીને દેશના વિકાસના પાયામાં યુવાનોની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. જે દેશમાં યુવાનો હોય તેનો વિકાસ દર ઝડપી હોય છે. દેશનું યુવા ધન તેના વિકાસને આકાશથી ઉંચી ઇમારતો સુધી જીવંત રાખે છે. […]

