વાલી મીટિંગ – જાન્યુઆરી ૨૦૨૬
ગજેરા વિદ્યાભવનમાં તા.૧૦/૦૧/૨૦૨૬ ના રોજ વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષક અને વાલીઓ વચ્ચે સંવાદ સેતુ બાંધવાનો આ ઉત્તમ પ્રસંગ રહ્યો. મીટિંગ દરમિયાન વિદ્યાર્થીઓને યુનિટ ૧ પરીક્ષાનું પરિણામ આપવામાં આવ્યું હતું અને પેપર બતાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ પોતાની સફળતાથી ઝળહળી ઉઠ્યા હતા. તેમજ પોતાનામાં રહેલી કચાસો જાણી શક્યા હતા. જેથી આવનારી […]
વાલી મીટિંગ – જાન્યુઆરી ૨૦૨૬ Read More »

