Gajera Vidyabhavan Utran - Gujarati

Seminar on ‘Reduce, Reuse, Recycle’

      આજે, જ્યારે આપણે પર્યાવરણની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે “Reduce, Reuse, Recycle” એટલે કે ઘટાડો, પુનઃઉપયોગ અને પુનઃપ્રક્રિયા આપણી જીવનશૈલીમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. આ સિદ્ધાંતો માત્ર કચરો ઓછો કરવાનો માર્ગ નથી, પરંતુ તે સમુદાય, પર્યાવરણ અને અર્થતંત્ર માટે એક નવીનતા માટેનો માર્ગ પણ છે.        તા. …

Seminar on ‘Reduce, Reuse, Recycle’ Read More »

Recycling Craft Activity & Poster Making Activity (PLANT A SMILE)

       ‘PLANT A SMILE’ અભિયાન હેઠળ પર્યાવરણીય જાગૃતિ, કૌશલ્ય વિકાસ, આનંદ અને વ્યક્તિગત વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે માટે નવરાત્રીના દસ દિવસ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજનો પ્રથમ દિવસ એટલે નવદુર્ગાનું “શૈલ પુત્રી” રૂપની પૂજા આરાધના નો દિવસ. શૈલ એટલે પર્વત અને આ પર્વત પુત્રી એટલે માં દુર્ગાનું …

Recycling Craft Activity & Poster Making Activity (PLANT A SMILE) Read More »

Gandhi Jayanti : A Day of Learning and Reflection

“કોઇપણ વ્યક્તિના વિચાર જ તેનું બધું જ છે. તે જેવું વિચારે છે, તેવો જ બની જાય છે.” – મહાત્મા ગાંધી   ૨ જી ઓક્ટોબરે મહાત્મા ગાંધી એટલે મોહનદાસ કરમચંદ ગાંધી ના જન્મદિવસ નિમિત્તે ગાંધી જયંતી ઉજવવામાં આવે છે.  ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીને ‘રાષ્ટ્રપિતા’ તરીકે ગણવામાં આવે છે.  મહાત્મા ગાંધી ભારત અને વિશ્વમાં ‘ગાંધીજી’ અને ‘બાપુજી’ …

Gandhi Jayanti : A Day of Learning and Reflection Read More »

આજના યુગમાં સોશિયલ મીડિયાની જાળમાં ફસાતો યુવાવર્ગ

       ડિજિટલ યુગમાં, સોશિયલ મીડિયા રોજિંદા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે, ખાસ કરીને આજના યુવાનો માટે. જ્યારે આ પ્લેટફોર્મ અને અભિવ્યક્તિ માટે અવિશ્વસનીય તકો પ્રદાન કરે છે, તેઓ નોંધપાત્ર પડકારો અને જોખમો પણ ઉભા કરે છે. સોશિયલ મીડિયા યુવાનોને કેવી રીતે પ્રભાવિત કરે છે-અને તેઓ આ પ્રભાવોને કેવી રીતે નેવિગેટ કરી …

આજના યુગમાં સોશિયલ મીડિયાની જાળમાં ફસાતો યુવાવર્ગ Read More »

જીવન એ ઈશ્વરનું ઉપનામ છે..

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર, કેવો તું અકસ્માતથી સર્જાય છે ઈશ્વર. હેઠા મૂકાશે હાથ ને ભેગા થશે પછી જ, કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર. રહેવાને આવ્યો જ્યારથી હું એના ઘર નજીક, રસ્તામાં ઘણી વાર મળી જાય છે ઈશ્વર. દૂર પેલી વસ્તીમાં ભૂખ્યાં છે ભૂલકાં, લાગે છે તને દૂરનાં ચશ્માંય …

જીવન એ ઈશ્વરનું ઉપનામ છે.. Read More »