ચંદ્રયાન-3 લોન્ચડે
આપણો દેશ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યો છે. આજે ભારત વિજ્ઞાન ક્ષેત્રે અન્ય દેશોને પડકાર આપવા માટે સક્ષમ છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ચંદ્રયાન 3. 14 જુલાઈ 2023 એટલે ચંદ્રયાન લોન્ચ ડે.આ દિવસ અંતર્ગત આજે ગજેરા વિદ્યાભવન,ઉત્રાણ, કોન્ફરન્સ હોલમાં સેમીનાર યોજાયો જેમાં મુખ્ય અતિથિ તરીકે એક કવિ, કેળવણીકાર,નિવૃત્ત …