Gajera Vidyabhavan Utran - Gujarati

World Blood Donor Day

         વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી જીવનની ભેટ છે. દર વર્ષે 14 મી જૂને વિશ્વભરના લોકો વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવા માટે એકઠા થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા સ્થપાયેલી આ મહત્વપૂર્ણ ઘટના રક્તદાનના પરોપકારી કાર્યનું સન્માન કરે છે અને સુરક્ષિત રક્ત અને રક્ત ઉત્પાદનોની નિર્ણાયક જરૂરિયાત વિશે જાગૃતિ લાવે છે. આ …

World Blood Donor Day Read More »

વિશ્વ સંગીત દિવસ

       આપણા જીવનમાં સંગીતના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને સંગીત આપણા જીવનને કેવી રીતે સુખદ બનાવે છે તે પ્રકાશિત કરવા માટે, વિશ્વ સંગીત દિવસ દર વર્ષે 21 જૂને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.  સંગીત સંસ્કૃત ભાષાનો શબ્દ છે. સંગીત = સમ્ + ગીત, સમનો અર્થ સમાન-બરાબર રીતથી અને ગીતનો અર્થ છે ગાવું, અર્થાત …

વિશ્વ સંગીત દિવસ Read More »

ફાધર્સ ડે

“My father is My HERO, My father is My GOD”         ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે તારીખ 16/6/2024 ના રોજ “ફાધર્સ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધોરણ – 9 અને 11-કોમર્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો,     “કેટલાક લોકો હીરોમાં માનતા નથી, પરંતુ તેઓ મારા પિતાને જાણતા નથી.” “પિતા કે બીના જિંદગી વિરાન હૈ! સફર …

ફાધર્સ ડે Read More »

વિશ્વ પર્યાવરણ દિવસ

       તારીખ ૫ જૂનનાં રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યાશ્રી છાયાબેન ભાઠાવાલા તેમજ ઉપાચાર્યશ્રી વિજયભાઈ ચૌહાણ તેમજ શિક્ષકગણ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ છે તેથી વિશ્વના ઘણા દેશો પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છે. મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે ઊંડો સંબંધ છે. જ્યાં …

વિશ્વ પર્યાવરણ દિવસ Read More »

ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્યનું એક સ્તર એટલે શિક્ષકદિન

“આપી જ્ઞાનનો ભંડાર અમને, કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને , છીએ આભારીએ ગુરુઓના અમે , જેમણે કર્યા પ્રભાવશાળી અપાર અમને”       ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસના અવસર પર 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતીય સંસ્કૃતિના સવાહક પ્રખ્યાત શિક્ષક અને મહાન માર્ગદર્શક હતા. તેને 27 વાર …

ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્યનું એક સ્તર એટલે શિક્ષકદિન Read More »

સ્વયં શિક્ષક દિન

       ભારત દેશમાં ઘણા બધા વિશિષ્ટ દિવસોની ઉજવણી કરવામાં આવે છે ઘણા મહાન વ્યક્તિઓના જન્મદિવસને પણ એક વિશિષ્ટ દિવસ તરીકે આખા દેશમાં ઉજવવામાં આવે છે. ૫ સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન ૫ સપ્ટેમ્બર એટલે મહાન વ્યક્તિત્વ ધરાવતા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ તેઓ એક આદર્શ શિક્ષક હતા તેમને શિક્ષણ અને શિક્ષકો પ્રત્યે ખૂબ અહોભાવ હતો …

સ્વયં શિક્ષક દિન Read More »