TEACHER’S DAY : A DAY OF GRATITUDE
શિસ્ત, ક્ષમા, કર્મ આ જડીબુટ્ટીથી ઘુટી જીવનને નવ જીવન જે બક્ષે તે ખરા શિક્ષક…!!! શિક્ષકદિન દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષાવિધ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ નિમિત્તે મનાવવામાં આવે છે. જેઓ એક શિક્ષક હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણ ને ભારતીય સંસ્કૃતિના સંવાહક, પ્રખ્યાત શિક્ષાવિધ અને મહાન દાર્શનિક હતા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને ૨૭ વાર નોબેલ પુરસ્કાર માટે સન્માનીત …