Gajera Vidyabhavan Utran - Gujarati

વિદ્યા યાત્રાનો પ્રથમ દિવસ

વિદ્યાયાત્રાનો પ્રથમ દિવસ  “  નવું વર્ષ, નવી આશા સાથે આવ્યા, વિદ્યાના મંડપે ફરી મળ્યા , મિત્રો સાથે હાસ્યની કળી ખીલી, શાળામાં જીંદગીની સાચી દિશા મળી.” શાળાએે જ્ઞાન અને વિકાસનું મંદિર છે. વિદ્યાર્થી નવા વિષયો અને કૌશલ્યો શીખે છે. અહીં શિક્ષકનાં માર્ગદર્શન અને પ્રેરણાથી વિદ્યાર્થી નિયમિતતા , શિસ્ત અને જવાબદારી શીખી સમાજનો જવાબદાર નાગરિક બનવા માટે […]

વિદ્યા યાત્રાનો પ્રથમ દિવસ Read More »

વિદ્યાર્થીઓનું શાળામાં સ્વાગત – એક નવી શરૂઆત

શાળા એ વિદ્યાર્થી માટે બીજી ઘર જેવી હોય છે. વિદ્યાર્થીઓ શાળામાં માત્ર ભણતા નથી, પણ જીવન જીવવાનો રસ્તો પણ શીખે છે. દર વર્ષે જ્યારે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય છે ત્યારે આપણે નવી આશાઓ, નવા લક્ષ્યો અને નવા નિર્ણય સાથે આગળ વધવાનું નક્કી કરીએ છીએ. આજે આપણે ફરીથી એકઠા થયા છીએ – જાણીતું શાળાનું પરિસર,

વિદ્યાર્થીઓનું શાળામાં સ્વાગત – એક નવી શરૂઆત Read More »

અનુભવી શિક્ષકથી નવી પેઢી

             30/5/25 ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન ” 21 મી સદીનો શિક્ષક કેવો હોવો જોઈએ ?” આ વિષય પર માહિતી પૂરી પાડવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવેલું .            આ ઉક્તિને ધ્યાનમાં લઇ અને અભ્યાસમાં પણ પરિવર્તન જરૂરી છે. હોય છે. સાથે જોડીને ભણાવવામાં આવે તો તેની અસર વધારે જોવા મળે છે. તે બાબત

અનુભવી શિક્ષકથી નવી પેઢી Read More »

શાળાનું વાર્ષિક પરિણામ – એક નવી શરૂઆતનો સંકેત

       વર્ષભરની મહેનત, વાંચન, પરીક્ષાઓ અને વિવિધ પ્રવૃત્તિઓ બાદ જ્યારે શાળાનું વાર્ષિક પરિણામ જાહેર થાય છે, ત્યારે દરેક વિદ્યાર્થી અને તેમના માતા-પિતા માટે તે ખાસ દિવસ બની જાય છે. પરિણામ માત્ર ગુણસાંખ્યાનો હિસાબ નથી, પણ તે એક વર્ષભરના જ્ઞાનપ્રાપ્તિના પ્રયત્નોની ઝાંખી છે.      કેટલાક વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરિણામ ઉત્સાહ અને ગર્વ લાવે

શાળાનું વાર્ષિક પરિણામ – એક નવી શરૂઆતનો સંકેત Read More »

વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ

       દરેક શાળામાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનો કરવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓમાં રહેલ વિવિધ સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે. વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ખીલવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, રમતો, સ્પર્ધાઓ, સહઅભ્યાસ પ્રવૃતિઓ, વિવિધ પરીક્ષાઓ વગેરેનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાના રસ, રુચિ, શક્તિ પ્રમાણે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ પણ લે છે અને યોગ્ય પ્રથમ,

વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ Read More »

ગુડ ફ્રાઈડે: કરુણા, બલિદાન અને ક્ષમાનો પાવન દિવસ

     ગુડ ફ્રાઈડે એક એવો દિવસ જ્યારે ઈસા મસીહે પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિ:સ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનુ ઉદાહરણ રજુ કર્યુ હતુ. ઈસાઈ ધર્મના પ્રવર્તક ઈસા મસીહને જે દિવસે શૂળી પર લટકાવ્યા હતા અને તેમણે પ્રાણ ત્યજી દીધા હતા બાઈબલ મુજબ એ દિવસ શુક્રવાર મતલબ ગુડ ફ્રાઈડે હતો. તેથી આ દિવસને ગુડ ફ્રાઈડેના રૂપમાં મનાવવામાં

ગુડ ફ્રાઈડે: કરુણા, બલિદાન અને ક્ષમાનો પાવન દિવસ Read More »