Gajera Vidyabhavan Utran - Gujarati

રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન

       દર વર્ષે 14મી ડિસેમ્બર રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન તરીકે સમગ્ર દેશમાં ઉજવાય છે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE), ના નેજા હેઠળ ઊર્જા મંત્રાલય દર વર્ષે ઉજવણીનું નેતૃત્વ કરે છે. રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ નીઉજવણી નો ઉદ્દેશ્ય લોકોને ઊર્જા કાર્યક્ષમતા અને સંરક્ષણની આવશ્યકતા વિશે જાગૃત કરવાનો છે. ઊર્જા સંરક્ષણ શું છે?:      ભારતમાં રાષ્ટ્રીય …

રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન Read More »

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

       દર વર્ષની 24 ડિસેમ્બરનો દિવસ ‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનું મુખ્ય ઉદ્દેશ છે ગ્રાહકોમાં તેમના હક્કો અને જવાબદારીઓ વિશે જાગૃતિ લાવવી અને તેઓને તેમના હિતો માટે સજાગ બનાવવું. 1986માં ભારત સરકાર દ્વારા ગ્રાહક સંરક્ષણ અધિનિયમ (Consumer Protection Act) અમલમાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ ગ્રાહકોના હિતોની રક્ષા …

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ Read More »

રાષ્ટ્રીય કિસાન દિવસ

कृषिं विना न जीवन्ति जीवाः सर्वे प्रणश्यति। तस्मात् कृषिं प्रयत्नेन कुर्वीत सुखसंयुतः॥ ભારત વિશ્વભરમાં કૃષિ મહાશક્તિ તરીકે જાણીતું છે અને તે ચોક્કસપણે આપણા ખેડૂતો વિના શક્ય નથી. ખેડૂતો જેમને આપણે અન્નદાત્તા પણ કહીએ છીએ. દેશના ખેડૂતો જ આપણને રોજીંદું ભોજન પૂરું પાડવા માટે દિવસ-રાત મહેનત કરે છે. આજનો દિવસ આ અન્નદાતાઓને સમર્પિત છે. હા, આજે …

રાષ્ટ્રીય કિસાન દિવસ Read More »

રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી

       દર વર્ષ 22 ડિસેમ્બરે ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય ગણિતજ્ઞ શ્રી નિવાસ રામાનુજન (Srinivasa Ramanujan) ના અવલોકન અને તેમના મહત્વના યોગદાનની યાદમાં ઉજવવામાં આવે છે. જેમણે ગણિતના વિશ્વમાં અમુલ્ય યોગદાન આપીને તેમને સમગ્ર વિશ્વમાં વિખ્યાત કરી દીધું. તા. ૨૦/૧૨/૨૦૨૪ ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે “Maths …

રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી Read More »

વિશ્વ ધ્યાન દિવસ – ૨૦૨૪

    હિંદુ ધર્મમાં ધ્યાન ( સંસ્કૃત : ध्यान) નો અર્થ છે ધ્યાન  અને ચિંતન. ધ્યાન યોગ પ્રથાઓમાં લેવામાં આવે છે , અને તે સમાધિ અને આત્મજ્ઞાનનું સાધન છે .       યુનાઇટેડ નેશન્સ દ્વારા ધ્યાન અને તેના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે વર્ષ 2024 થી દર વર્ષે 21 ડિસેમ્બરને ‘વર્લ્ડ મેડિટેશન ડે’ એટલે કે ‘વિશ્વ …

વિશ્વ ધ્યાન દિવસ – ૨૦૨૪ Read More »

National Farmers’ Day Celebration – 2024-25

“ખેડૂતો આપણા રાષ્ટ્રની કરોડરજ્જુ છે, સખત મહેનત, સમર્પણ અને વિશ્વને ખવડાવવાની આશાના બીજ વાવે છે.” ભારતના પાંચમાં વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે ૨૩ ડિસેમ્બરે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમણે તેમના કાર્યકાળ દરમિયાન કૃષિ ક્ષેત્રની ઉત્થાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અને ખેડૂતોના હિતમાં ઘણા ખેડુતો- હિતૈષી નીતિઓનો કરાર તૈયાર કર્યો. …

National Farmers’ Day Celebration – 2024-25 Read More »