Gajera Vidyabhavan Utran - Gujarati

Annual Prize Distribution: Honoring Excellence and Achievement

“ઇનામ વિતરણ એ માત્ર એક સમારોહ નહીં, પણ મહેનત અને પ્રતિભાનું સન્માન છે.”   ઇનામ વિતરણ એ બાળકોના સારા વર્તનને પ્રોત્સાહિત કરવાનો અને સ્પર્ધાત્મક ભાવના કેળવવાનો એક માર્ગ છે. આ જ કારણ છે કે અમે દર વર્ષે બાળકોને પ્રોત્સાહિત કરવા આવા પ્રસંગનું આયોજન કરીએ છે અને આ પ્રસંગનું આયોજન કરવાનો અમને ખૂબ જ આનંદ અને […]

Annual Prize Distribution: Honoring Excellence and Achievement Read More »

વિશ્વ વન દિવસ: પ્રકૃતિ પ્રત્યેના સ્નેહનો ઉત્સવ

     વિશ્વભરના લોકો દર વર્ષે 21 માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરે છે. આ દિવસનો હેતુ લોકોમાં જંગલો અને તેમના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો, પૃથ્વી પરના જીવન ચક્રને સંતુલિત કરવા માટે જંગલોના મૂલ્યો, મહત્વ અને યોગદાન વિશે સમુદાયોમાં જનજાગૃતિ લાવવાનો છે.      1971 માં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) ની કોન્ફરન્સના 16મા સત્રમાં “વિશ્વ વનીકરણ

વિશ્વ વન દિવસ: પ્રકૃતિ પ્રત્યેના સ્નેહનો ઉત્સવ Read More »

વિશ્વ જળ દિવસ

      વિશ્વ જળ દિવસ એ માર્ચ 22ના રોજ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય પાણીની મહત્તા અને તેના સંરક્ષણની જાગૃતિ ફેલાવવાનો છે. પાણી એ જીવનનું એક મૂળભૂત તત્વ છે. તે આપણા શરીરને જીવંત રાખવા, પ્રકૃતિને સુંદર બનાવવા અને આપણી આર્થિક વૃદ્ધિમાં મદદ કરવા માટે જરૂરી છે. વિશ્વ જળ દિવસ (World Water Day) દર વર્ષે 22 માર્ચે

વિશ્વ જળ દિવસ Read More »

હોળી-ધુળેટી: રંગો અને એકતાનો તહેવાર

     માનવ જીવન અનેક વિવિધતાઓથી ભરેલું છે. આ૫ણે આપણા જીવનકાળમાં અનેક પ્રકારના કર્તવ્યો અને જવાબદારીઓ નિભાવવી ૫ડે છે. આ જવાબદારીઓમાં માણસ એટલો બઘો વ્યસ્ત થઈ જાય છે કે તેને હરવા-ફરવા કે મનોરંજન વગેરે માટે સમય નીકાળવો ખૂબ જ મુશ્કેલ થઇ પડે છે.આવી પરિસ્થિતિમાં તહેવારો જીવનમાં સુખદ પરિવર્તન લાવે છે.      દર વર્ષે ફાગણ

હોળી-ધુળેટી: રંગો અને એકતાનો તહેવાર Read More »

આંતરરાષ્ટ્રીય મહિલા દિન: સ્ત્રીશક્તિનો ઉત્સવ

       દર વર્ષે 8 માર્ચે વિશ્વભરમાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિન” ઊજવવામાં આવે છે. આ દિવસ માત્ર ઉત્સવનો દિવસ નથી, પણ મહિલાઓના હક, તેમના સમર્પણ અને પ્રભાવશાળી ભૂમિકાને માન આપવામાં આવે છે. સ્ત્રીઓ—એક શક્તિ, એક પ્રેરણા. આજની સ્ત્રી માત્ર ઘરના ચાર દિવાલોમાં સીમિત નથી, પરંતુ તે દરેક ક્ષેત્રમાં પોતાની અગ્રણ્ય ભૂમિકા નિભાવતી થઈ છે. બિઝનેસ,

આંતરરાષ્ટ્રીય મહિલા દિન: સ્ત્રીશક્તિનો ઉત્સવ Read More »