વિશ્વ માતૃભાષા દિવસ
દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવામાટે વિશ્વ કક્ષાએ દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાંઆવે છે. નવેમ્બર 1999માં યુનેસ્કોએ વૈશ્વિકસ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યુંહતું. આ પછી 2000થી દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અનેસંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથાબહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે. …