મહાશિવરાત્રી: ભક્તિ અને આત્મસાક્ષાત્કારનો પવિત્ર ઉત્સવ
વેદોમાં ત્રણ મહાન રાત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેઃ ૧. કાળરાત્રી જે કાળી ચૌદસને નામે ઓળખાય છે. ૨. મોહરાત્રી જે જન્માષ્ટમીની રાત્રી તરીકે પ્રખ્યાત છે. ૩. મહારાત્રી જે મહાશિવરાત્રી તરીકે જાણીતી છે. શિવરાત્રી એટલે ભગવાન શંકરને એટલે કે શિવને સમર્પિત થવાનો દિવસ. દર મહિનાની વદ ચૌદસ શિવરાત્રી કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે […]
મહાશિવરાત્રી: ભક્તિ અને આત્મસાક્ષાત્કારનો પવિત્ર ઉત્સવ Read More »





