પ્રજાસત્તાક દિવસની ઉજવણી
મુજ નસેનસમાં વહેતી ભારતની રસધાર, અભિમાન મને એટલું કે, હું માં ભારતી નો સંતાન ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ખરા અર્થમાં એક ‘પ્રજાસત્તાક રાષ્ટ્ર’ બન્યું. આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો અને આખરે મહાત્મા ગાંધી તથા […]
પ્રજાસત્તાક દિવસની ઉજવણી Read More »





