Gajera Vidyabhavan Utran - Gujarati

ગીતા જયંતી: જ્ઞાન અને માર્ગદર્શનનો પર્વ

        ગીતા જયંતી એ એક મહત્વપૂર્ણ પર્વ છે, જેનો ઉત્સાહ ભક્તોમાં અને જ્ઞાનમાં રુચિ રાખનારા વ્યક્તિઓમાં વધારે બઢવાનો કારણ છે. ગીતા, ભગવાન શ્રીકૃષ્ણના અર્જુન પર ધર્મયુદ્ધમાં સંજયાંગમ કરતાં દરબાર કરતાં મળેલા સર્વાંગ જ્ઞાનનો આધાર છે. ગીતા જયંતી પર, આપણે આ પવિત્ર ગ્રંથનો મહત્વ સમજવાનો પ્રયાસ કરીએ. ગીતાનો સંદેશ: ગીતા એવી એક ગ્રંથ …

ગીતા જયંતી: જ્ઞાન અને માર્ગદર્શનનો પર્વ Read More »

શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ

જીવન જીવવાની કળા શીખવતો અદ્ભુત ગ્રંથ, એટલે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’. ગીતા જયંતિ હિન્દુ ધર્મના એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભગવાન શ્રીકૃષ્ણની અર્જુનના સંગે દિવ્ય સંવાદ રૂપે જાણાતી છે.  ગીતાએ કાળ વિજય અને માનવ સ્પર્શી ગ્રંથ છે. જેનો ઉપદેશ આપણા દૈનિક જીવન માટે અત્યંત જરૂરી છે. તેમાં નિષ્ઠામ કર્મ દ્વારા, નિર્વ્યાજભક્તિ વસે ભગવદ્જ્ઞાન પ્રાપ્ત કરી જીવન …

શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ Read More »

E-Newsletter – Optimal October – November – 2023

શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪ નું પાંચમું ઈ-ન્યુઝ લેટર પ્રકાશિત કરતા આનંદની અનુભૂતિ થાય છે. ઈ-ન્યુઝ પ્રકાશિત કરવાનો મુખ્ય હેતુ એ છે કે વાલીશ્રીઓને દરેક પ્રવૃતિઓ, સ્પર્ધા, પ્રસંગો અને બાળકો સંબંધિત માહિતી વિશે માહિતગાર થાય. બાળકોની પ્રગતિમાં વાલી, શિક્ષક અને બાળકોની સખત મહેનત પ્રદર્શિત કરવાનો છે તો પ્રસ્તુત છે ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગ દ્વારા ઓક્ટોબર-નવેમ્બર – ૨૦૨૩-૨૪ ન્યુઝ …

E-Newsletter – Optimal October – November – 2023 Read More »

Makers Day (Harmony Fusion) – 2023

તારીખ : ૧૬/૧૨/૨૦૨૩, શનિવાર અને ૧૭/૧૨/૨૦૨૩, રવિવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે સુનીતાઝ મેકર્સ સ્પેસ અંતર્ગત વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે યોગ્ય મંચ પૂરું પડે અને પોતાની આવડત ને રજૂ કરી શકે તે માટે ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાનાં અધ્યક્ષ સ્થાને, ટ્રસ્ટીશ્રી કિંજલ ચુનીભાઈ ગજેરા મેડમના માર્ગદર્શન હેઠળ સમગ્ર મેકર્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. …

Makers Day (Harmony Fusion) – 2023 Read More »

Maker’s Day 2023 : Harmony Fusion

       શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ” એ ગજેરા ટ્રસ્ટનો સદાય અભિગમ રહ્યો છે. શાળામાં વિવિધ વિષયોનું જ્ઞાન તો યોગ્ય અને વિશિષ્ટ રીતે પીરસવામાં આવે જ છે પણ સાથે-સાથે વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓને ખીલવવા માટેનું સરસ એવું પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવે છે અને એ પ્લેટફોર્મ એટલે “Maker’s day” 2023 માં Makers day” ની થીમ …

Maker’s Day 2023 : Harmony Fusion Read More »

વાલી મીટીંગ – ડિસેમ્બર ૨૦૨૩

       શિક્ષક અને વાલી વચ્ચેનો સંપર્ક અને સંવાદ ખૂબ જ અગત્યનો હોય છે, જે બંને વચ્ચે પરસ્પર સહકાર અને વિશ્વાસનો પાયો નાંખે છે. આ માટે ફોન કે ચિઠ્ઠીના સંવાદ કરતાં પણ પ્રત્યક્ષ મુલાકાત સૌથી મહત્ત્વની ગણાય, એ દ્રષ્ટિએ દરેક વર્ષે નવા સત્રની શરૂઆતમાં શિક્ષક-વાલી વચ્ચેની પરિચય મિટિંગ થવી જોઈએ. આ મુલાકાત એકમેકની ફરિયાદ …

વાલી મીટીંગ – ડિસેમ્બર ૨૦૨૩ Read More »