રંગોળી સ્પર્ધા – ૨૦૨૩
વિવિધ રાજ્યોમાં વિવિધ નામ અને વિવિધ થીમ પર રંગોળી કરવામાં આવે છે. તમિલનાડુમાં કોલમ હોય,બંગાળમાં અલ્પના હોય, ગુજરાતમાં સાથિયા હોય, રાજસ્થાનમાં આઇપન હોય કે પછી મહારાષ્ટ્રની રંગોળી હોય. દરેક પ્રદેશની પોતાની પરંપરાઓ , લોકકથાઓ અને રીતિ રિવાજો રજૂ કરવાની પોતાની આગવી રીત હોય છે. રંગોળી સ્પર્ધામાં ભાગ લઈને વિદ્યાર્થીઓમાં રચનાત્મક કૌશલ્ય પ્રદર્શિત થાય છે. …
રંગોળી સ્પર્ધા અને દિવાળી કાર્ડ બનાવવાની સ્પર્ધા
ગુજરાતમાં સાથિયા તો મહારાષ્ટ્રની રંગાવલી, બંગાળમાં પાડવામાં આવતી અલ્પના અને રાજસ્થાનના માંડણા, છત્તીસગઢની ચોકપુરાના તથા આંધ્ર પ્રદેશની મુગ્ગુલુ રંગોળી ભારતના વિવિધ પ્રાંતની લોકકલાનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે આજના મૉડર્ન યુગમાં ડેકોરેટિવ અને ટ્રેન્ડી રંગોળીમાં ઘણા બધા ઑપ્શન આવી ગયા છે, પરંતુ હાથથી પાડવામાં આવતી પરંપરાગત રંગોળીની વાત જ નોખી છે. …
રંગોળી સ્પર્ધા અને દિવાળી કાર્ડ બનાવવાની સ્પર્ધા Read More »
PARENT EDUCATORS MEET – PRODUCTIVE TEACHING LEARNING JOURNEY NEVER ENDS…
“બાળકનો સર્વાંગી વિકાસ વિદ્યાર્થી, માતાપિતા અને શિક્ષકની મહેનત પર આધારીત છે.” માતાપિતા અને શિક્ષક માટે બાળકના સર્વાંગી વિકાસ માટે તંદુરસ્ત અને મજબૂત સંબંધ વિકસાવવા, બાળકના શૈક્ષણિક તેમજ સહ શૈક્ષણિક બાબતો ની ચર્ચા અર્થે ગજેરા પૂર્વ પ્રાથમિક વિભાગમાં વાલી મીટીંગ સાથે પ્રથમ સત્રના પરિણામ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. · વાલી મિટિંગમાં પ્રથમ સામાયિક મૂલ્યાંકનનું પરિણામ …
PARENT EDUCATORS MEET – PRODUCTIVE TEACHING LEARNING JOURNEY NEVER ENDS… Read More »
વાલી મીટીંગ : નવેમ્બર ૨૦૨૩
શાળા વિદ્યાર્થીઓના જીવનનો મહત્વનો અને જરૂરી પડાવ છે. વિદ્યાર્થી શાળામાં પોતાના જીવનઘડતરના પાઠ શીખે છે. અનેક પ્રવૃત્તિઓ દ્વારા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓમાં રહેલી વિશિષ્ટ શક્તિ અને સુષુપ્ત શક્તિ બંનેને જાણી-વિચારીને વિદ્યાર્થીઓને જણાવે છે. પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ વધારે મૂંઝવણ અનુભવે, વિદ્યાર્થીઓ ક્યાં વિષયમાં વધારે મહેનતની જરૂર છે અને વિદ્યાર્થી વધારેમાં વધારે સારી રીતે કેમ …