વાલી મીટીંગ_રાખી મેલા
દરેક માબાપ ઇચ્છે છે કે એમનું બાળક ભણે-ગણે, સારી કેળવણી મેળવે, મોટું થતાં યોગ્ય વ્યવસાય કરી સમૃદ્ધ અને સંતુષ્ટ જીવન જીવે. દરેક બાળકના મનમાં પણ, જેમજેમ સમજણ વિકસતી જાય તેમતેમ, આવું જ કોઇ સ્વપ્ન આકાર પામતું હોય છે. શિક્ષકો અને સમાજ પણ એમજ ઇચ્છે છે. મૂળભૂત રીતે શિક્ષણનું મહત્વ માબાપ, બાળક, શિક્ષક, સમાજ સૌ સ્વીકારે …