Investiture ceremony 2024
તા. ૦૪/૦૭/૨૦૨૪ ના રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા -ઉત્રાણ ના ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ ના સંયુક્ત ઉપક્રમે પ્રતિનિધિ મંડળ સન્માન સમારોહ: investiture ceremony 2024 નો આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં, ચકાસણીપૂર્વક ઇન્ટરવ્યુ અને પસંદગી પછી શાળા ચૂંટણી બોર્ડની રચના કરવામાં આવી હતી. […]
Investiture ceremony 2024 Read More »





