Gajera Vidyabhavan Utran - Gujarati

સરસ્વતી પ્રાગટ્ય દિવસ: વસંત પંચમી

सरस्वति महाभागे विद्ये कमललोचने । विद्यारूपे विशालाक्षि विद्यां देहि नमोऽस्तु ते ॥ अर्थ  :  हे महाभाग्यवती ज्ञानरूपा कमल के समान विशाल नेत्र वाली, ज्ञानदात्री सरस्वती ! मुझको विद्या दो, मैं आपको प्रणाम करता हूँ । “પ્રકૃતિનો ઉત્સવ એટલે વસંત ઋતુ.” વસંત પંચમી એટલે કે મહા મહિનાની શુક્લ પક્ષની પાંચમ નો દિવસ.‘વસંત પંચમી’ એટલે જ વસંતોત્સવ […]

સરસ્વતી પ્રાગટ્ય દિવસ: વસંત પંચમી Read More »

શિક્ષક કેવા હોવા જોઈએ ?

           હરે કૃષ્ણ એમ તો આપણે બધા શ્રીમાન ચંદ્ર ગોવિંદદાસ પ્રભુજી થી પરિચિત છીએ પણ છતાંય હું એમનો પરિચય ટૂંકમાં કરાવું.ચંદ્ર ગોવિંદ દાસ પ્રભુજી જેવો મૂળ સૌરાષ્ટ્રથી છે ગઢડા તાલુકાના પીપળ ગામ થી છે અનેતેઓ આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ સાથે 18 વર્ષથી જોડાયેલા છે  એમણે શીલ પ્રભુપાદજીનો આશ્રય લઈ એમને એમના જીવનને પ્રચારની અંદર સમર્પિત કર્યા

શિક્ષક કેવા હોવા જોઈએ ? Read More »

E-Newsletter – Jiggish January – 2023-24

શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪ નું સાતમું ઈ-ન્યુઝ લેટર પ્રકાશિત કરતા આનંદની અનુભૂતિ થાય છે. ઈ-ન્યુઝ પ્રકાશિત કરવાનો મુખ્ય હેતુ એ છે કે વાલીશ્રીઓને દરેક પ્રવૃતિઓ, સ્પર્ધા, પ્રસંગો અને બાળકો સંબંધિત માહિતી વિશે માહિતગાર થાય. બાળકોની પ્રગતિમાં વાલી, શિક્ષક અને બાળકોની સખત મહેનત પ્રદર્શિત કરવાનો છે તો પ્રસ્તુત છે ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગ દ્વારા જાન્યુઆરી – ૨૦૨૩-૨૪ ન્યુઝ

E-Newsletter – Jiggish January – 2023-24 Read More »

કેન્સર ડે – ૨૦૨૪

દર 4 ફેબ્રુઆરીએ આયોજિત અને યુનિયન ફોર ઈન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (UICC) ની આગેવાની હેઠળ, વિશ્વ કેન્સર દિવસ એ એક વૈશ્વિક પહેલ છે જેનો ઉદ્દેશ્ય કેન્સર પ્રત્યે વધુ જાગૃતિ લાવવા અને રોગને વધુ સારી રીતે અટકાવવા, શોધવા અને સારવારમાં પગલાં લેવા માટે છે. વૈશ્વિક સ્તરે, 2010-2019 સુધીમાં કેન્સરના (Cancer Case) કેસોમાં 21% અને મૃત્યુમાં 26% વધારો

કેન્સર ડે – ૨૦૨૪ Read More »