Gajera Vidyabhavan Utran - Gujarati

વિશ્વ માટી દિવસ – 2023

માટી તારા મોલ અણમોલ છે, તારા થકી તો માનવતાના મોલ છે, કાયા તારી, માટીની દેન છે, કુદરતની આપણા પર ખૂબ મોટી મહેર છે.      માટી, જે આપણી પૃથ્વી ની અનમોલ સંપત્તિ   માટી એક જીવંત અને મૂળભૂત ઘટક છે, જે આપણા જીવનની સારી શરૂઆત આપે છે. વિશ્વ માટી દિવસ દર વર્ષે 5, ડિસેમ્બરે મનાવવામાં આવે […]

વિશ્વ માટી દિવસ – 2023 Read More »

રાષ્ટ્રીય  પ્રદુષણ નિયંત્રણ દિવસ

    આજે  2 –  ડિસેમ્બરના રોજ અમારી શાળા શ્રીમતી એસ .એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ ખાતે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની ઉજવણી  કરવામાં આવી હતી        રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસની ઉજવણી માટે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 6 અને 7 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ખુબ જ સરસ રીતે પ્રદૂષણ નિયંત્રણ

રાષ્ટ્રીય  પ્રદુષણ નિયંત્રણ દિવસ Read More »

શિક્ષક તાલીમ

જેની ભાષામાં સભ્યતા હોય એના જીવનમાં ભવ્યતા હોય         શિક્ષકો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડે છે. તેઓ નવી પેઢીઓને વધુ સારી દુનિયા બનાવવા માટે શિક્ષિત કરવાની જવાબદારી ઉપાડે છે.જો શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત ગુણો અને સ્વભાવથી પરિચિત બને તો કોઈપણ વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત ફેરફાર ઔલાવી શકાય છે.શિક્ષકો પોતાનામાં રહેલા ગુણોને કારણે વિદ્યાર્થીઓને પ્રભાવિત કરે છે.શિક્ષકે

શિક્ષક તાલીમ Read More »

Educators Development Programme : TEACHERS THE PILLER OF FUTURE

       શિક્ષક રાષ્ટ્ર નિર્માતા છે. વર્તમાન સમયની સાથે સાથે આવનારા સમયમાં ભારત દેશ અને દુનિયામાં થતી નવી નવી શોધખોળ કરનાર અને પરિવર્તન લાવનાર કોઈપણ વ્યકિતની સફળતા પાછળ એક શિક્ષકની ભૂમિકા મહત્વની હોય છે. સફળતાનો જશ મળે કે ન મળે પણ શિક્ષક જાગૃત રહીને સમાજને શિક્ષિત કરવાનું કાર્ય કરે છે. શિક્ષકનું કામ માત્ર ભણાવવાનું

Educators Development Programme : TEACHERS THE PILLER OF FUTURE Read More »

સંવિધાન દિવસ – ૨૦૨૩

ગણોની વ્યવસ્થા એક વાર સમજાઈ જાય અને એ વ્યવસ્થા મનમાં બંધબેસતી થઈ જાય પછી એ આપણી સર્જનપ્રક્રીયામાં એકાકાર થઈ જાય છે અને એનો કોઈ જ જાતનો ભાર રહેતો નથી !           ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે

સંવિધાન દિવસ – ૨૦૨૩ Read More »

બાળ દિવસ – ૨૦૨૩

  દેશ કી પ્રગતિ કા,  હમ હે આધાર હમ કરેંગે ચાચા નહેરુ કે સપને સાકાર ….            દેશભરમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સન્માનમાં ઉજવવામાં આવે છે.આ દિવસે પૂર્વ વડાપ્રધાન નેહરુ નો જન્મ થયો હતો.તેમનો જન્મ 14 નવેમ્બર 1889 ના રોજ ઉત્તર

બાળ દિવસ – ૨૦૨૩ Read More »