આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ – ૨૦૨૩
આજે 11 ઓક્ટોબરના રોજ અમારી શાળા શ્રીમતી એસ.એચ .ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહિલા કોન્સ્ટેબલ પૂજાબેન ને આમંત્રણ આપવામાં આવ્યું હતુ શાળાના આચાર્યો, ઉપાચાર્ય તથા મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી પૂજાબેન દ્વારા બાલિકાઓને પ્રોત્સાહન […]
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ – ૨૦૨૩ Read More »





