Monthly E-Newsletter : JULY 2023
Monthly E-Newsletter : JULY 2023 Read More »
चन्दनं शीतलं लोके,चन्दनादपि चन्द्रमाः ! चन्द्रचन्दनयोर्मध्ये शीतला साधुसंगतिः !! શરૂઆત : ૧૯૩૫ માં યુએસ ની કોંગ્રેસ રાષ્ટ્રીય મિત્રતા દિવસ તરીકે ઓગસ્ટ મહિના ના પ્રથમ રવિવારને જાહેર કર્યો ત્યારથી રાષ્ટ્રીય મિત્રતા દિવસની ઉજવણી વાર્ષિક પ્રસંગ બની ગયો છે. મિત્રતાનું મહત્વ : ભારતીય પરંપરાની મિત્રતાની ઘણી વાર્તાઓ પ્રચલિત છે. મિત્રોને આપણા જીવનના સુખ-દુઃખ સાથી ગણવામાં આવે છે,
Friendship Day : Honouring the Bond that Matters Read More »
તા. ૨૯/૦૭/૨૦૨૩ નાં રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે શાળા પરિવારનાં ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા સાહેબ તથા શાળાનાં આચાર્યશ્રી વિપુલભાઈ ટાઢાણી સાહેબનાં માર્ગદર્શન હેઠળ ધોરણ વર્ગવાર જે તે વર્ગ શિક્ષકો દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩ નાં પ્રથમ સત્રની યુનિટ ટેસ્ટ-1 તેમજ વીકલી પરીક્ષા પરિણામ ચર્ચા
Parents Educators Meeting : JULY 2023 Read More »
મીટિંગ દ્વારા બાળકની પ્રતિભા અને શક્તિના ક્ષેત્રોની શોધ કરી શકાય છે. આ બહેતર શૈક્ષણિક પ્રદર્શન તરફ દોરી જવા માટે જાણીતા છે. શિક્ષકો અને વાલીઓ વચ્ચેની બેઠકો વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ બનવાની સુવિધા આપે છે. આજના આધુનિક યુગમાં પરિસ્થિતિમાં ખૂબજ પરિવર્તન આવી ગયું છે. સંતાન ની ઉજ્જવળ કારકિર્દી નું ધ્યેય ધરાવતા પ્રત્યેક વાલીશ્રી બાળકોના ભણતરમાં રસ ધરાવે છે.
PARENT EDUCATORS MEET – PRODUCTIVE TEACHING LEARNING JOURNEY NEVER ENDS… Read More »
જળ, જંગલ અને જમીન આ ત્રણેય વગર કુદરતની કલ્પના કરવી અશક્ય છે. જંગલ છે તો વન્ય જીવ છે. જળ છે તો જળીય જીવોનું અસ્તિત્વ છે અને આપણા માટે તો જળ એ જ જીવન છે. વિશ્વમાં સૌથી સમૃદ્ધ દેશ એ જ છે જ્યાં જળ, જંગલ અને જમીન પર્યાપ્ત માત્રામાં હોય. આપણો
વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ Read More »
“શિક્ષણ માનવની આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થથી બનાવે છે.” શિક્ષણ એક સામાજિક પ્રક્રિયા છે. સામાજિક પરિસ્થિતિ શિક્ષણને વ્યાપક રીતે પ્રભાવિત કરે છે .તેથી શિક્ષણની સાર્વજનિક પરિભાષા કરવી અઘરી છે. બીજી બાજુ માનવીય ઘટક પણ સતત પરિવર્તનશીલ છે. શિક્ષણ એ ખીલવણીનું કાર્ય છે શિક્ષણ એ પૂર્ણતાને બહાર લાવવાનું કાર્ય છે. એકાગ્રતા અને કેન્દ્રીકરણ પદ્ધતિ છે. શિક્ષક
વાલી મિટિંગ – જુન,૨૦૨૩ Read More »