Parent Educator Meet – October – 2024-25
“બાળકનો સર્વાંગી વિકાસ વિદ્યાર્થી, માતાપિતા અને શિક્ષકની મહેનત પર આધારીત છે.” માતાપિતા અને શિક્ષક માટે બાળકના સર્વાંગી વિકાસ માટે તંદુરસ્ત અને મજબૂત સંબંધ વિકસાવવા, બાળકના શૈક્ષણિક તેમજ સહ શૈક્ષણિક બાબતો ની ચર્ચા અર્થે ગજેરા પૂર્વ પ્રાથમિક વિભાગમાં વાલી મીટીંગ સાથે પ્રથમ સત્રના પરિણામ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલી મિટિંગમાં પ્રથમ સામાયિક મૂલ્યાંકનનું પરિણામ જાહેર …