શાળામાં ઉજવાયો ઉજાસનો તહેવાર – દિવાળી
दीयों की रोशनी, पटाखों की आवाज़, खुशियों की बौछार, अपनों का प्यार मुबारक हो आपको दिवाली का त्यौहार માણસના જીવનમાં તહેવાર, જ્ઞાન, ધન અને પવિત્રતાનું આગવું મહત્ત્વ હોય છે. ગુજરાતમાં અનેક તહેવાર ઊજવવામાં આવે છે અને દરેક તહેવારનો અલગ જ મહિમા હોય છે . એવોજ એક ધાર્મિક તહેવાર એટલે દિવાળી . દિવાળી એ હિન્દુ […]
શાળામાં ઉજવાયો ઉજાસનો તહેવાર – દિવાળી Read More »





