સંગીત, યોગ અને સંસ્કારની ત્રિવેણી ઉજવણી
આજ રોજ અમારી શાળા શ્રીમતી એસ.એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણમાં વિશ્વ સંગીત દિવસ, વિશ્વ યોગ દિવસ અને ફાધર્સ ડેની ત્રિવિધ ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ અવસરે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી વિવિધ સર્જનાત્મક અને પ્રેરણાદાયી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ સંગીત દિવસ નિમિત્તે ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ માટે બાળગીત સ્પર્ધા યોજવામાં […]
સંગીત, યોગ અને સંસ્કારની ત્રિવેણી ઉજવણી Read More »





