દિપોત્સવ
“ આસો માટે ઉત્સવ ની ટોળી લેજો હૈયાને હરખે હિંચોળી , દીવા લઈને આવી દિવાળી પૂરજો ચોકે રૂડી રંગોળી” ‘ દિવાળી ‘ એટલે હૃદયમાં રહેલા પ્રેમ , લાગણી , સંતોષ, આનંદ અને ઉત્સાહના દીવાઓમાં ફરીથી તેલ પુરવાનો અવસર. માનવ જીવનમાં આ બધા દીવાઓની અખંડ જ્યોતિ બની રહે . માનવી જ્યારે માનવી ને ઉમંગથી …