વાલી મીટીંગ – સપ્ટેમ્બર
વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સારી રીતે પ્રગતિ કરી શકે તેમજ સારું જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે હેતુથી શાળાઓમાં વાલી મીટીંગનું આયોજન કરવામાં આવે છે. વાલી મીટીંગ દરમ્યાન શિક્ષક અને વાલી વચ્ચે વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે અને વિદ્યાર્થી કઈ રીતે સફળ થાય તે વિશે ચર્ચા કરવામાં આવે છે. તો આજરોજ તા. ૧૪/૦૯/૨૦૨૪, શનિવારે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે વિદ્યાર્થીના …