Gajera Vidyabhavan Utran - Gujarati

લોકમાન્ય તિલક જયંતી

                                                           રાષ્ટ્રને જગાડનાર મહાન વિભૂતિને શ્રદ્ધાંજલિ        23 જુલાઈ એ ભારતના ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે આપણો દેશ એક મહાન રાષ્ટ્રભક્ત, વિચારક અને […]

લોકમાન્ય તિલક જયંતી Read More »

ઠગાઈ અને બ્લેકમેઈલ આધુનિક યુગના અભિશાપ

       આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજી જ્યાં જીવન સરળ બનાવી રહી છે, ત્યાં બીજી તરફ તેને ગુનાઓ માટે પણ સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહી છે ખાસ કરીને ઠગાઈ (Fraud) અને બ્લેકમેઈલ (Blackmail )જેવા ગુનાઓ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. આ પ્રકારના ગુનાઓ સામે જાગૃતિ અને સાવચેતી સૌથી મોટો શસ્ત્ર છે. આવી જ માહિતીને

ઠગાઈ અને બ્લેકમેઈલ આધુનિક યુગના અભિશાપ Read More »

વાલી મિટિંગ: સંવાદ અને સહયોગનો સકારાત્મક પ્રયાસ

     શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો સુધી મર્યાદિત નથી, પરંતુ તે ત્યારે પૂર્ણ રૂપે સફળ બને છે જ્યારે શાળા અને વાલીઓ બાળકોના ભવિષ્ય માટે એકસાથે કામ કરે. ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે તાજેતરમાં યોજાયેલી ધોરણ 9 થી 12 ની વાલી મિટિંગ એ સંવાદ, સહયોગ અને સહઅસ્તિત્વની એક જીવંત મિસાલ બની.       દરેક વર્ગમાં શાળાના વર્ગ

વાલી મિટિંગ: સંવાદ અને સહયોગનો સકારાત્મક પ્રયાસ Read More »

પૂજ્ય હરીબાપાની પુણ્યતિથિ (Founder’s Day) નિમિતે ભજન કાર્યક્રમ

     શિક્ષણનું પવિત્ર મંદિર એટલે શાળા. અને શાળાના મૂળસ્તંભ એટલે તેના સ્થાપક. તેમને યાદ કરીને તેમના સપનાને જીવંત રાખવાનો એક મોકો છે. આપણા શાળામાં દર વર્ષે શાળાના સ્થાપકશ્રીની પુણ્યતિથી નિમિત્તે ભક્તિમય “ભજન કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવે છે, જે પ્રેમ, શ્રદ્ધા અને સંસ્કારોથી પરિપૂર્ણ હોય છે.       તારીખ ૧૨/૦૭/૨૦૨૫, શુક્રવારનાં રોજ પૂજ્ય હરીબાપાની

પૂજ્ય હરીબાપાની પુણ્યતિથિ (Founder’s Day) નિમિતે ભજન કાર્યક્રમ Read More »

“અભ્યાસથી આત્મવિશ્વાસ સુધી”: વાલીશ્રી અને શિક્ષકની ભૂમિકા

વાલી-શિક્ષક મીટીંગ એ શાળાજીવનનો મહત્વપૂર્ણ ભાગ છે, જે શિક્ષણક્ષેત્રમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વાલીઓ અને શિક્ષકોને એક મંચ પર લાવે છે. આજના સમયમાં બાળકોની શૈક્ષણિક અને સામાજિક વૃદ્ધિ માટે માત્ર શાળા અથવા માત્ર પરિવાર પૂરતો નથી; પરંતુ બંને વચ્ચે સહયોગ અને સંવાદ અત્યંત જરૂરી છે. આ માટે વાલી-શિક્ષક મીટીંગ એક મજબૂત પુલ તરીકે કાર્ય કરે

“અભ્યાસથી આત્મવિશ્વાસ સુધી”: વાલીશ્રી અને શિક્ષકની ભૂમિકા Read More »

વિશ્વ વસ્તી દિન

       આજે 11 જુલાઇના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે “વિશ્વ વસ્તી દિન” ની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં ઉપસ્થિત આચાર્યા શ્રી છાયાબેન ઉપાચાર્ય શ્રી કિશોરભાઈ અને શિક્ષક શ્રી પરેશભાઈ નાં માર્ગદર્શન હેઠળ એક ડીબેટ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધોરણ 11 અને 12 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજે વિશ્વમાં વિસ્તી

વિશ્વ વસ્તી દિન Read More »