વિશ્વ કેન્સર દિવસ
દર વર્ષે ૪ ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવી, રોગની અસરો અને રોકવાના ઉપાયો વિશે લોકોને જાણકારી આપવી, તથા રોગથી પીડિત લોકોને સહારો અને આશા આપવી છે. ગુજરાત અને ભારતમાં કેન્સરના દરમાં વધારો થઈ રહ્યો છે, જેમાં સ્તન કેન્સર, મુખનળીનો કેન્સર, ગર્ભાશયનો કેન્સર, અને […]





