Gajera Vidyabhavan Utran - Gujarati

નવરાત્રિ ઉત્સવ : શક્તિની આરાધના

     નવરાત્રિ (સંસ્કૃત: નવ = નવ, રાત્રિ = રાત્રિઓ) હિંદુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. તે નવ રાત્રિ અને દસ દિવસો સુધી ઉજવાય છે, દેવી (દુર્ગા માતા)ની આરાધના માટે સમર્પિત છે. વર્ષ દરમિયાન વિવિધ નવરાત્રિઓ ઉજવાય છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ શરદ નવરાત્રિ છે, જે આશ્વિન મહિનામાં (સપ્ટેમ્બર-ઑક્ટોબર) આવે છે. આખરી દિવસે વિજયાદશમી અથવા દશેરા ઉજવાય […]

નવરાત્રિ ઉત્સવ : શક્તિની આરાધના Read More »

પ્રથમ સામયિક પરીક્ષા : જ્ઞાન અને પ્રગતિનો પ્રથમ પડાવ

      ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન પ્રથમ સામાયિક પરીક્ષા ખૂબ જ શિસ્તબદ્ધ અને આયોજનબદ્ધ રીતે યોજાઈ. વિદ્યાર્થીઓના અભ્યાસનું મૂલ્યાંકન થાય અને તેઓએ અત્યાર સુધીમાં શીખેલા વિષયોનું પુનરાવર્તન થાય એ હેતુસર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. પરીક્ષા નિર્ધારિત સમયપત્રક અનુસાર ધોરણ 9 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે લેવામાં આવી. શાળા સંચાલન

પ્રથમ સામયિક પરીક્ષા : જ્ઞાન અને પ્રગતિનો પ્રથમ પડાવ Read More »

National Literacy Day – Nootan Bharat Story Telling Competition

     નેશનલ લિટરેસી  દિવસ નિમિત્તે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ‘સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશન’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ ૯ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ દ્વારા નુતન ભારતને લગતી અલગ અલગ સ્ટોરીઓની રજૂઆત કરવામાં આવી હતી.        નૂતન ભારતને લગતી સ્ટોરીઓમાં વિદ્યાર્થીઓ દ્વારા ભવિષ્યના ભારતની એટલે

National Literacy Day – Nootan Bharat Story Telling Competition Read More »