રાષ્ટ્રીય બાળકી દિવસ
દર વર્ષે 24 જાન્યુઆરીના દિવસે ભારતમાં રાષ્ટ્રીય બાળકી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ બાળકીના અધિકારો, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે. બાળકી કોઈપણ સમાજનું ભવિષ્ય છે અને તેના સશક્તિકરણ વિના દેશની પ્રગતિ અધૂરી છે. રાષ્ટ્રીય બાળકી દિવસનો ઉદ્દેશ : રાષ્ટ્રીય બાળકી દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ સમાજમાં […]
રાષ્ટ્રીય બાળકી દિવસ Read More »





