Gajera Vidyabhavan Utran - Gujarati

Father’s Day

       દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે Father’s Day ઉજવવામાં આવે છે. આ દિવસ પિતાને સમર્પિત છે. આ દિવસ અંતર્ગત ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ કોન્ફરન્સ હોલમાં વિદ્યાર્થીઓ દ્વારા પિતા માટે Card making તેમજ Letter writing ની કોમ્પિટિશન રાખવામાં આવી હતી તે અંતર્ગત ધોરણ 9 ના વિદ્યાર્થીઓ કાર્ડ મેકિંગમાં ઉત્સાહભેર ભાગ લઈને પોતાની પિતા પ્રત્યેની […]

Father’s Day Read More »

વિશ્વ રક્તદાતા દિવસ – શાળામાં યોજાયેલ સેમિનાર

દર વર્ષે 14 જૂને વિશ્વભરમાં વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે રક્તદાનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને સ્વયંસેવી રક્તદાતાઓનો આભાર માનવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અમારી શાળાએ પણ આ દિવસે વિદ્યાર્થીઓમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક ઉપયોગી અને જ્ઞાનવર્ધક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સેમિનારની શરૂઆત શાળાના આચાર્યાશ્રીએ પ્રેરણાદાયી સ્પીચથી

વિશ્વ રક્તદાતા દિવસ – શાળામાં યોજાયેલ સેમિનાર Read More »

“પિતાનું પ્રેમસ્નેહ – અદ્રશ્ય પરંતુ અતૂટ”

“મારા સાહસ મારી ઇજ્જત મારું સન્માન છે પિતા, મારી તાકાત મારી પૂંજી મારી ઓળખાણ છે પિતા ……..”             ફાધર્સ ડે એટલે પિતાના પ્રેમ અને ત્યાગનો ઉત્સવ.             દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ઉજવાતો ફાધર્સ ડે એ માત્ર એક દિવસ નથી, પણ એ દિવસ છે પિતાને ખાસ લાગણી અને સન્માન આપવા માટે, જેમ માતાનું સ્થાન

“પિતાનું પ્રેમસ્નેહ – અદ્રશ્ય પરંતુ અતૂટ” Read More »

વિશ્વ બાળમજૂરી નિષેધ દિવસ

       વિશ્વ બાળમજૂરી નિષેધ દિવસ દર વર્ષે 12 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય બાળમજૂરીના દૂષણને નાબૂદ કરવા અને બાળકોના અધિકારોનું રક્ષણ કરવા માટે જાગૃતિ લાવવાનો છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) દ્વારા 2002 માં આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી, જેથી દુનિયાભરમાંથી લાખો બાળકોને શોષણથી મુક્ત કરી શકાય

વિશ્વ બાળમજૂરી નિષેધ દિવસ Read More »

Unlock your potential – A Journey to Self Drive, “Dream, Dare, Do”

         વિદ્યાર્થીજીવન એ માત્ર ભણતરનો સમય નથી, પરંતુ સપનાઓ નિર્માણ કરવાનો સમય છે. દરેક વિદ્યાર્થીના મનમાં કંઈક બની બતાવવાની ઈચ્છા છુપાયેલી હોય છે. તે ઈચ્છાને સાકાર કરવા માટે જીવનમાં ત્રણ પગલાં સૌથી મહત્વપૂર્ણ છે – Dream (સપનાઓ જોવો), Dare (હિંમત કરો), અને Do (કરવાનું શરૂ કરો). વિદ્યાર્થી તરીકે આપણું પ્રથમ પગલું એ

Unlock your potential – A Journey to Self Drive, “Dream, Dare, Do” Read More »

WORLD OCEAN DAY

એક એવો દિવસ છે જે સમાજને પૃથ્વી પરના મહાસાગરોના મહત્વથી વાકેફ થવા અને તેમનું રક્ષણ કરવા પ્રેરણા આપે છે.  સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 8 જૂન 2008 ના રોજ વિશ્વ મહાસાગર દિવસ જાહેર કર્યો હતો. ત્યારથી, દર વર્ષે આ દિવસે વિશ્વ મહાસાગર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર સમુદ્ર વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કરતો, પરંતુ આપણે

WORLD OCEAN DAY Read More »